બજેટ બાદ PM મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, આ દાયકા પહેલા બજેટ માટે, જેમાં વિઝન પણ છે, એક્શન પણ છે, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તેમની ટીમને ખુબ-ખુબ શુભેચ્છા આપું છું.
બજેટ મુદ્દે PM મોદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સરકારનું લક્ષ્ય ખેડૂતોની આવક બમણી કરવાનું છે. યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી થશે, ગ્રામ્ય ક્ષેત્રોમાં રોજગારી વધશે. PM મોદીએ બજેટના વખાણ કર્યા છે. PMએ કહ્યું કે, બજેટમાં 16 એક્શન પોઇન્ટ છે. મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન અપાયું છે. આર્થિક સુધાર માટે નવા પગલા ઉઠાવાયા છે.