ગુજરાતનું બજેટ 5 સ્થંભ પર તૈયાર કરવામાં આવ્યુ છે. કુલ 3 લાખ 1 હજાર 22 કરોડ નું બજેટ રજુ કરાયું છે. બજેટ 5 સ્થભ પર તૈયાર કરાયું છે. જેમાં કુલ 4 વર્ષનો રોડ મેપ તૈયાર કરાયો છે.
ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગ ની પાયાની સુવિધા માટે અંદાજે 2 લાખ કરોડ ની ફાળવણી
માનવ સંસાધન વિકાસ માટે 4 લાખ કરોડ ની ફાળવણી
વિશ્વ કક્ષાની આંતરાષ્ટ્રીય સવલતો માટે અંદાજે 5 લાખ કરોડ ની ફાળવણી
કૃષિ ઉદ્યોગ સેવાક્ષેત્ર ની આર્થીક પ્રવૃત્તિઓના વિકાસ માટે અંદાજે 2 લાખ કરોડ
ગ્રીનગ્રોથ માટે 2 લાખ કરોડ ની ફાળવણી