Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાણા મંત્રી 2020-21 માટે સરકારનું બજેટ રજૂ કરી રહ્યાં છે. ઈન્ડસ્ટ્રીથી લઈને નોકરિયાત વર્ગો અને કોર્પોરેટ સેક્ટરથી લઈને ખેડૂત તમામ લોકો આ બજેટની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં છે. સામાન્ય માનવીની નજર દરેક બજેટમાં ઈન્કમ ટેક્સ સ્લેબ પર રહે છે અને આ વખતે પણ ઈન્કમટેક્સ પર જ સૌની નજર રહેવાની છે.

આ દેશની આંકાક્ષાઓનું બજેટ છે: નિર્મલા સીતારણ

# નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સરકારને બહુમતી મળી, 2019ના ચૂંટણી પરિણામ અમારી નીતિઓ પર મળેલું જનાદેશ છે. લોકોએ અમારી સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ બજેટ દેશની આકાંક્ષાઓનું બજેટ છે.

બજેટ ભાષણમાં નિર્મલાએ વાંચ્યો કાશ્મીરી શેર, બોલ્યા- ‘डल झील में खिलता कमल है देश’

# કેન્દ્ર સરકારનું દેવું ઘટીને હવે 48.7 ટકા પર આવી ગયું છે. આ બજેટમાં ત્રણ બિન્દુઓ પર ફોકસ કરવામાં આવી રહ્યો છે, જેમાંથી આશાઓનો ભારત, ઈકોનોમિક ડેવલેપમેન્ટ અને કેયરિંગ સમાજને સામેલ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન નિર્મલા સીતારમણે કાશ્મીરમાં એક શેર વાચ્યો હતો. તેમને ભાષણમાં કહ્યું કે, हमारा वतन खिलते हुए शालीमार बाग जैसे, हमारा वतन डल झील में खिलते हुए कमल जैसा, नौजवानों के गर्म खून जैसा, मेरा वतन-तेरा वतन-हमारा वतन-दुनिया का सबसे प्यारा वतन.

ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રા માટે 1.70 લાખ કરોડ ફાળવણી

2 નવી નેશનલ સાયન્સ સ્કીમ રજૂ કરવામાં આવશે

એક લાખ ગ્રામપંચાયતને ફાઈબર ઓપ્ટિક્સથી કનેક્ટ કરાશે, દેશભરમાં પ્રાઈવેટ ડેટા સેન્ટર બનાવવાની મંજૂરી

ઈન્વેસ્ટમેન્ટ ક્લિયરન્સ સેલની રચના કરવામાં આવશે

નેશનલ ઈન્ફ્રા પાઈપલાઈન માટે રૂપિયા 103 કરોડની ફાળવણી

નેશનલ લોજિસ્ટીક પોલિસી ટૂંક સમયમાં રજૂ કરાશે

નેશનલ ગેસ ગ્રિડનો વ્યાપ 27,000 કિમી કરવામાં આવશે

ડેટા સેન્ટર પાર્ક માટે પોલિસી ટૂંક સમયમાં આવશે

ભારતનેટથી 1 લાખ ગ્રામ પંચાયત જોડાશે

6000 કિમી હાઇવે 2024 સુધી બનશે; 2500 કિમી એક્ષ્પ્રેસ હાઇવે, 9000 કિમી ઇકોનોમિક કોરીડોર, 2000 કિમી સ્ટ્રેટેજીક હાઇવે બનશે, દિલ્હી મુંબઈ, ચેન્નાઈ બેંગ્લોર એક્ષ્પ્રેસ વે જલ્દી જ બનશે

16 અબજ રૂપિયાના કપડાની આયાત થાય છે જેને રોકવા 1800 કરોડની સ્પેશ્યલ "નિર્ભીક" સ્કીમ શરુ થશે, તેમના વીમા ઉપર પણ ઓછું પ્રીમીયમ હશે

ગ્રાહકો સ્માર્ટ પ્રીપેઈડ મીટરથી વીજળીનું બિલ ચુકવી શકશે અને સપ્લાયરની પસંદગી પણ કરી શકશે, રીન્યુએબલ એનર્જી માટે 22 હજાર કરોડનું ફંડ ફાળવાયું

વેપારીઓને એક્સપોર્ટ ઈન્સ્યોરન્સ કવર વધારવા માટે નિર્વિક યોજના શરૂ કરવામાં આવશે

ઈન્ફ્રા પાઈપલાઈન મારફતે રૂપિયા 65 પ્રોજેક્ટ કરશું

ટેક્સટાઈલ મિશન અંતર્ગત રૂપિયા 1,480 કરોડની ફાળવણી

નાના એક્સપોર્ટર્સ માટે NIRVIK સ્કીમ લાવશું

ઈન્ડસ્ટ્રી, કોમર્સ વિસ્તાર માટે રૂપિયા રૂપિયા 27,300 કરોડ

સ્વચ્છ ભારત મિશન માટે રૂ. 12,300 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જળજીવન મિશન માટે 3.6 કરોડ રૂપિયાની ફાળવણી

માર્ચ ,2021 સુધી ડિપ્લોમા માટે 150 નવી સંસ્થા ખોલશું

ગરીબ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન  ડિગ્રી પ્રોગ્રામ્સ

સ્ટડી ઈન ઈન્ડિયાના પ્રોગ્રામને પ્રોત્સાહન આપવામાં આવશે

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને નેશનલ પોલીસ યુનિવર્સિટી બનાવાશે

નવી શિક્ષણ નીતિ ટૂંક સમયમાં રજૂ કરશું

PPP મોડેલ હેઠળ હોસ્પિટલો તૈયાર કરવામાં આવશે

આયુષ્યમાન સ્કીમમાં નવી હોસ્પિટલ ખોલવામાં આવશે

 હેલ્થ સેક્ટર માટે રૂપિયા 69,000 કરોડની ફાળવણી

સ્વચ્છ ભાર માટે રૂપિયા 12,300 કરોડની ફાળવણી

વર્ષ 2025 સુધીમાં ટીબી રોગને નાબૂદ કરી દેશું

માછલી ઉત્પાદન માટે નવું ફ્રેમ વર્ક બનાવીશું

આયુષ્માન ભારત યોજના સાથે 20 હજાર હોસ્પિટલો જોડાઈ

કિસાન ક્રેકિટ માટે રૂપિયા 15 લાખ કરોડનો લક્ષ્ય

નાબાર્ડ રિ-ફાયનાન્સિંગ સ્કીમનો વ્યાપ વધશે 

2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય, 100 જિલ્લામાં પાણીની અછત દૂર કરવા માટે પગલાં લેવાશે

27.1 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા, ઈન્સ્પેક્ટર રાજ ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે

5 વર્ષમાં FDI રોકાણ 28,400 કરોડ ડોલર થયું

Aspirational India ની થીમ પર બજેટ તૈયાર થયું છે.

20 લાખ ખેડૂતોને સોલર પંપ ઉપલબ્ધ કરાવશું

પીએમ કુસુમ સ્કીમમાં ખેડૂતોને સોલર પંપ આપવામાં આવશે

100 દુષ્કાળગ્રસ્ત જિલ્લાના વિકાસ પર કામ કરશું.

સરકાર મોંઘવારી નિયંત્રિત કરવામાં સફળ રહી

GSTના કારણે લોકોને મહિને 4 ટકાની બચત થઈ

GSTને લીધે કરના દરોમાં ઘટાડો થયો છે

GSTના દર ઘટવાથી દેશમાં સરેરાશ પરિવાર માસિક ખર્ચને સરેરાશ 4% જેટલો ઘટાડી શક્યો છે: સીતારમણ

- GST દેશ માટે એક ચક્રવર્તી નિર્ણય રહ્યો છે, GSTનું સપનું જોનાર અરુણ જેટલીને શ્રધાંજલિ : સીતારમણ

- મે 2019માં નરેન્દ્ર મોદીને ફરી સરકાર સંભાળવાનો જનાદેશ મળ્યો: સરકાર લોકોનું ભલું કરવા પ્રતિબદ્ધ: સીતારમણ

- નિર્મલા સીતારમણે બજેટ રજુ કરવાની શરૂઆત કરી

છેલ્લા 4 વર્ષમાં 60 લાખ નવા કરદાતા ઉમેરાયા

‘યુવાનોને રોજગાર આપવાનો પ્રયાસ કરીશું’

GST લાગું કરીને માળખાગત ફેરફાર કર્યાઃ સીતારામણ

દેશની જનતાએ અમને વિકાસ માટે પસંદ કર્યા છે

અમે સતત જનતાનું જીવન સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે

અર્થવ્યવસ્થાને ઝડપથી આગળ વઘારવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ