Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને  દેશના ભવિષ્યના નિર્માણનું બજેટ ગણાવ્યુ છે. તેમણે જણાવ્યુ કે આ બજેટ ચાર સ્તંભોને મજબૂત બનાવશે. બજેટથી વિકસિત ભારતનો પાયો મજબૂત થશે. વડાપ્રધાને આ બજેટ રજૂ કરવા માટે નાણાંપ્રધાન નિર્મલા સીતારમણનો આભાર માન્યો હતો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ