કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પાન કાર્ડને લઈને બજેટમાં મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, પાન કાર્ડ હવે રાષ્ટ્રીય ઓળખાણ પત્ર તરીકે માનવામાં આવશે. આ અગાઉ પાન ટેક્સ ફાઈલિંગ માટે હતું. c

Copyright © 2023 News Views