Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક્સ સ્લૈબને લઈને મોટી જાહેરાત કરી છે. હવે નવી કર વ્યવસ્થા અંતર્ગત 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક કમાણી પર કોઈ ટેક્સ લાગશે નહીં. અત્યાર સુધી તે મર્યાદા 5 લાખ હતી.

0થી 3 લાખ - 0
3થી 6 લાખ રૂપિયા- 5 ટકા
6થી 9 લાખ રૂપિયા- 10 ટકા
9થી 12 લાખ રૂપિયા - 15 ટકા
12થી 15 લાખ રૂપિયા- 20 ટકા
15 લાખથી ઉપર- 30 ટકા

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ