નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, કપડા અને કૃષિ ઉપરાંત અન્ય વસ્તુઓ પર બુનિયાદી સીમા શુલ્ક દરની સંખ્યાને 21 ટકાથી ઘટાડીને 13 ટકા કરવાનો પ્રસ્તાવ કર્યો છે. પરિણામે રમકડા, સાયકલ, ઓટોમોબાઈલ સહિતની અમુક વસ્તુઓ સસ્તી થશે, સાથે જ સિગરેટ પર કસ્ટમ ડ્યૂટી વધારી છે.