બાળકો અને યુવાનો માટે નેશનલ ડિજિટલ લાઈબ્રેરી બનાવામાં આવશે
પશુપાલન,ડેરી અને મત્સ્ય પાલન પર ધ્યાન આપતા કૃષિ ઋણ લક્ષ્યને 20 લાખ કરોડ કર્યું
કૃષિ સાથે જોડાયેલ સ્ટાર્ટ અપને પ્રાથમિકતા આપી
2014થી બનેલી 157 મેડિકલ કોલેજો સાથે કોલોકેશનમાં 157 નવી નર્સિંગ કોલેજ બનાવામાં આવશે
પીએમ આવાસ યોજનાનો ખર્ચ 66 ટકા વધારીને 79,000 કરોડ રૂપિયા કર્યો
આગામી 3 વર્ષમાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે 740 એકલવ્ય મોડલ સ્કૂલ માટે 38,800 શિક્ષકો અને સહાયક કર્મચારીની ભરતી થશે
દેશમાં 50 નવા એરપોર્ટ બનાવામાં આવશે