કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2022-2023 (Budget 2022-2023) રજૂ કર્યું છે. પરંતુ આ બજેટમાં સૌથી મોટો ઝટકો કરોડો લોકોને લાગ્યો છે. આવકવેરામાં રાહતની આશા રાખીને બેઠેલા કરોડો સામાન્ય લોકોને નિરાશા હાથ લાગી છે. નાણામંત્રીએ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે છેલ્લા સાત વર્ષથી ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
મિડલ ક્લાસને ઝટકો
મિડલ ક્લાસને આ બજેટમાં પણ નિરાશા મળી છે. આવકવેરા સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશનો નોકરીયાત વર્ગ આ બજેટમાં આવકવેરા સ્લેબમાં ફેરફાર થવાની આશા રાખીને બેઠો હતો. પરંતુ તેને કોઈ રાહત મળી નથી. પરંતુ કોર્પોરેટ ટેક્સને 18 ટકાથી ઘટા-ડી 15 ટકા કરી દેવામાં આવ્યો છે.