Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Union Finance Minister Nirmala Sitharaman)મંગળવારે સંસદમાં નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ સતત ચોથી વખત હશે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ સત્રના પ્રથમ તબક્કામાં તમામની નજર નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થનારા કેન્દ્રીય બજેટ-2022 પર રહેશે. 

- રાસાયણિક મુક્ત ખેતીને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય, MSP પર ખેડૂતો પાસેથી રેકોર્ડ ખરીદી થશેઃ નાણામંત્રી
- MSP પર ખેડૂતો પાસેથી રેકોર્ડ ખરીદી કરશે, એક વર્ષમાં 25 હજાર કિમી હાઈવે બનાવશેઃ નાણામંત્રી
-100 PM ગતિ શક્તિ કાર્ગો બનાવવામાં આવશે, 25,000 કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉમેરવામાં આવશે: નાણાં પ્રધાન
- વન સ્ટેશન વન પ્રોડક્ટને પ્રમોટ કરવામાં આવશે, 3 વર્ષમાં 400 વંદે ભારત ટ્રેનો વિકસાવવામાં આવી છેઃ નાણામંત્રી
- રોજગારીની સારી તકો સર્જાઈ રહી છે, 30 લાખ વધારાની નોકરીઓ આપવાની સંભાવનાઃ નાણામંત્રી

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ