કેન્દ્રીય બજેટ 2022 (Budget 2022)ની જાહેરાત કરતી વેળા નાણા મંત્રી નિર્મલા સીતારમણે એ પીએમ ગતિ શક્તિ (PM Gati Shakti) યોજનાને 20,000 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાકત કરી છે વર્ષ 2022-23માં આ યોજના હેઠળ 25,000 કિલોમીટર નેશનલ હાઇવેની જાળ બિછાવાશે. (PM Gati Shakti 25,000 Kms Roads to be built). નાણા મંત્રીએ દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટેની આ યોજના માટે આ જાહેરાત કરી છે.
FM સીતારમણે Budget 2022ની જાહેરાત કરતા જણાવ્યું કે 'PM Gati Shakti યોજના વિકાસના સાત એન્જિને જોડવાનું કામ કરશે. સરકાર દ્વારા આ યોજનામાં આ વર્ષે 20,000 કરોડની ફાળવણી કરવામાં આવી રહી છે.'