ટેક્સ પેયર પર બોઝ વધારવાનો સમય નથી. ટેક્સ સિસ્ટ પારદર્શી રાખવાનો સમય છે. આમ કરદાતાને ટેક્સમાં કોઇ છૂટછાટ આપવામાં આવી નથી. GST હવે ચાર વર્ષ જૂની થઇ ગઇ છે. GSTN સિસ્ટમની ક્ષમતા પણ વધારવામાં આવી છે. ખોટા બિલ આપનારાઓની ઓળખ થઇ રહી છે. છેલ્લા કેટલાક મહીનામાં રેકોર્ડ GST કલેકશન થયું છે. ટેક્સ ઓડિટની લિમિટ 5 કરોડથી વધારીને 10 કરોડ કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. આ રીતે સરકારે ટેકસેશન સિસ્ટમની જટિલાતને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.