નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગે દેશનું સામાન્ય બજેટ સંસદ(Parliament) માં રજુ કરશે. નાણામંત્રી દેશના વિભિન્ન સેક્ટર્સ માટે બજેટ (Budget 2021) ની ફાળવણી કરશે. આ વખતનું બજેટ અન્ય બજેટ કરતા અલગ હશે કારણ કે તે અનેક પડકારો વચ્ચે રજુ થવા જઈ રહ્યું છે. શુક્રવારે સરકારે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજુ કર્યું હતું જે મુજબ 2021-22માં દેશની આર્થિક પ્રગતિની ઝડપ 11 ટકા રહેવાની આશા છે.
આ બજેટ સંપૂર્ણ રીતે પેપરલેસ છે. આથી નાણામંત્રી નિર્મલા સીતારમણ મેડ ઈન ઈન્ડિયા ટેબલેટમાં બજેટ વાંચશે. આ ડિઝિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપનારું પગલું છે.