Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાણાકીય વર્ષ 2021-22 માટેનું સામાન્ય બજેટ સોમવારે સંસદમાં રજૂ કરવામાં આવશે. નિર્મલા સીતારમણ ત્રીજી વખત નાણામંત્રી તરીકે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ સાથે જ બજેટ પહેલા જ મોદી સરકાર માટે એક સારા સમાચાર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં 1.20 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ જીએસટી કલેક્શન (GST Collection) કરવામાં આવ્યું છે.
નાણાં મંત્રાલયે રવિવારે કહ્યું કે, આ છેલ્લા પાંચ મહિનામાં જીએસટી રેવન્યુ કલેક્શનના વલણને અનુરૂપ છે. જાન્યુઆરી 2021માં જીએસટી કલેક્શન અગાઉના વર્ષ કરતા આઠ ટકા વધારે છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ