નાણા મંત્રી નિર્મલા સીતારમણે પોતાના બેજટ ભાષણમાં આત્મનિર્ભર આરોગ્ય ભારત યોજનાનું એલાન કરવામાં આવ્યું છે. સરકાર તરફથી 64180 કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી છે અને આરોગ્યના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ સરકાર તરફથી WHOના સ્થાનીય મિશનને ભારતમાં લોન્ચ કરવામાં આવશે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે સ્વચ્છ ભારત મિશનને આગળ વધારવાનું એલાન કર્યું છે. જેના હેઠળ શહેરોમાં અમૃતમ યોજનાને આગળ વધારવામાં આવશે. જેના માટે 2,87,00 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યાં છે. આ સાથે નાણામંત્રી તરફથી મિશન પોષણ 2.0નું એલાન કરવામાં આવ્યું છે.
નાણા મંત્રી તરફથી કોરોના વેક્સિન માટે 35 હજાર કરોડ રૂપિયાનું એલાન કરવામાં આવ્યું છે. નાણા મંત્રીએ જણાવ્યું કે આરોગ્ય ક્ષેત્ર માટે બજેટના 137 ટકા વધારો કરાયો છે.