નાણા મંત્રીએ કહ્યું રે રાષ્ટ્રીય રેલ યોજના 2030 તૈયાર કરવામાં આવી છે. કુલ 1.10 લાખ કરોડ રુપિયાનું બજેટ રેલવેને આપવામાં આવ્યું છે. ભારતીય રેલવે સિવાય મેટ્રો, સીટી બસ સેવાને વધારવા પર ફોક્સ કરવામાં આવશે. જેના માટે 18 હજાર કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવશે. હવે મેટ્રો લાઇટને લાવવા પણ ફોક્સ કરવામાં આવશે. કોચ્ચિ, બેંગલુરુ, ચેન્નાઇ, નાગપુર, નાસિકમાં મેટ્રો પ્રોજેક્ટને આગળ વધારવાનું એલાન કરવામાં આવશે.