બજેટમાં નેશનલ ઇન્ફ્રા ફંડ માટે 100 લાખ કરોડની ફાળવણી કરાઇ છે. સાથે જ તટીય વિસ્તારમાં 2000 કિલોમીટરનો સુધી પાકો રસ્તો અને ચેન્નઇ-બેંગાલૂરૂ વચ્ચે હાઇવે બનાવાશે. આ ઉપરાંત 2023 સુધી દિલ્લી-મુંબઇ એક્સપ્રેસ-વે પૂર્ણ કરી દેવાશે. અને નદી કાંઠાના વિકાસ માટે અર્થગંગા યોજના શરૂ કરાશે. નેશનલ ગેસ ગ્રિડ લાઇનની પણ શરૂઆત કરાશે. ગેસની ગ્રિડ લાઇન 27 હજાર કિલોમીટર સુધી વધશે. અને 2024 સુધી 100 નવા એરપોર્ટ બનાવેશે. ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1.7 લાખ કરોડની ફાળવણી કરાઇ છે. આ ઉપરાંત 5 નવી સ્માર્ટ સિટી બનાવાનું પણ એલાન કરાયું છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર
સ્વાસ્થ્ય, પાણી, મકાનના ક્ષેત્રમાં નિર્માણ |
9 હજાર કિલોમીટરનો ઇકોનોમિક કોરિડોર |
ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણથી રોજગારીની તક વધશે |
નેશનલ ઇન્ફ્રા પાઇપલાઇનનો પ્રસ્તાવ |
6500 પ્રોજેક્ટને જોડવામાં આવશે |
100 લાખ કરોડનું નેશનલ ઇન્ફ્રા ફંડ |
તટીય વિસ્તારમાં 2000 કિલોમીટરનો સુધી પાકો રસ્તો |
ચેન્નઇ-બેંગાલૂરૂ વચ્ચે હાઇવે બનાવાશે |
2023 સુધી દિલ્લી-મુંબઇ એક્સપ્રેસ-વે પૂર્ણ કરી દેવાશે |
નદી કાંઠાના વિકાસ માટે અર્થગંગા યોજના |
પાવર-એનર્જી માટે બજેટમાં 22 હજાર કરોડનું એલાન |
નેશનલ ગેસ ગ્રિડ લાઇનની શરૂઆત કરાશે |
ગેસની ગ્રિડ લાઇન 27 હજાર કિલોમીટર સુધી વધશે |
2024 સુધી 100 નવા એરપોર્ટ બનાવાશે |
દેશમાં ડાટા સેન્ટ્રલ પાર્ક બનાવવા પર જોર અપાશે |
રિન્યૂએબલ એનર્જી માટે 22 હજાર કરોડ |
ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1.7 લાખ કરોડ |
બજેટમાં 5 નવી સ્માર્ટ સિટી બનાવવાનું એલાન |