મોદી સરકારના આજે રજૂ થયેલા બજેટમાં ભવિષ્યની કેટલીક યોજનાઓ પર ભાર મુકાયો હતો. નાણા મંત્રી નિર્મલા સિતારમને આ પૈકીની એક યોજના પ્રી પેઈડ વીજ મીટર અંગે પણ જાહેરાત કરી હતી.તેમણે કહ્યુ હતુ કે, આવનારા સમયમાં દેશભરમાં પ્રી પેઈડ વીજ મીટર લગાડી શકાશે.આ સ્માર્ટ મીટર હશે.જેની મદદથી ગ્રાહક પોતે જ કઈ વીજ કંપની પાસેથી વીજળી લેવી છે તે નકકી કરી શકશે.