નાણાકીય વર્ષ 2020-21નું સામાન્ય બજેટ થોડી જ વારમાં જાહેર થશે. નાણાકીય વર્ષ 2020-21નું સામાન્ય બજેટ થોડી જ વારમાં જાહેર થશે. નાણામંત્રી નિર્મલા સીતારામન લાલ કલરના કપડામાં વીંટેલી "વહી ખાતા પોથી"ને લઈને મંત્રલાયથી નીકળ્યા હતા. નાણામંત્રી નિર્મલા સીતારામન બજેટ 2020 પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર કરાવવા માટે નાણામંત્રાલયથી નીકળીને રાષ્ટ્રપતિ ભવન ખાતે પહોંચ્યા હતા. જણાવી દઈએ કે રાષ્ટ્રપતિએ બજેટ પર હસ્તાક્ષર કરી દીધા છે. તેમની સાથે રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુર અને મંત્રાલયના અધિકારી પણ હાજર રહ્યા હતા.