દ્રૌપદી મુર્મૂને એનડીએ દ્વારા ઉમેદવાર બનાવાયા બાદથી વિપક્ષી દળો હવે અસમંજસની સ્થિતિમાં આવી ગયા છે. હવે બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમ માયાવતીએ દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાની જાહેરાત કરી છે. માયાવતીએ કહ્યુ, 'અમારી પાર્ટીએ આદિવાસી સમાજને તેના આંદોલનનો વિશેષ ભાગ માનીને રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.