ઉત્તર પ્રદેશમાં આજે ચોથા તબક્કા માટે 9 જિલ્લાની 59 સીટો પર મતદાન સવારે 7 વાગ્યાથી શરુ થઈ ગયુ છે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન બહુજન સમાજ પાર્ટી(બસપા) સુપ્રીમો માયાવતીએ લખનઉ સ્થિત મતદાન કેન્દ્ર પહોંચીને પોતાનો મત આપ્યો. મત આપ્યા બાદ માયાવતીએ મીડિયા સાથે વાત કરીને સમાજવાદી પાર્ટી પર જોરદાર હુમલો કર્યો.