Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કર્ણાટક રાજ્યમાં મે મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે જેમાં બહુજન સમાજ પાર્ટી (BSP) એકલા જ પોતાના દમ પર ચૂંટણી લડશે. જેનું એલાન ખુદ બીએસપી સુપ્રીમો માયાવતીએ કર્યું છે. જ્યારે સોમવારે રાજ્યના વરિષ્ઠ અને જવાબદાર લોકો સાથે માયાવતીએ દિલ્હીમાં એક બેઠક કરી હતી. આ બેઠકમાં 60 ટકા ઉમેદવારોના નામને અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું છે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ