આંબેડકર નગરથી બહુજન સમાજ પાર્ટી (બસપા) ના લોકસભા સાંસદ રિતેશ પાંડેએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ આજે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. સંસદના બજેટ સત્ર દરમિયાન સંસદ ભવનની કેન્ટીનમાં લંચ લેનારા 9 સાંસદોમાં રિતેશ પાંડે પણ સામેલ હતા. એવું કહેવાય છે કે ભાજપ આંબેડકર નગરથી રિતેશ પાંડેને ટિકિટ આપી શકે છે. તેમના પિતા રાકેશ પાંડે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે