-
સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ દ્વારા બજારમાં અન્ય ખાનગી કંપનીઓની સામે ટકી રહેવા નવો ડેટા પ્લાન જાહેર કરાયો છે. જેમાં મહિને 299 રૂપિયામાં 45 જીબી ડેટાની સાથે અનલિમિટેડ કોલની સુવિધા અપાશે. જેમાં એસટીડીનો પણ સમાવેશ થાય છે. તેની સાથે 50 રૂપિયાનો માસિક કેશબેકની પણ ઓફર છે. ગ્રાહકને રોજના 1.5 જીબી ડેટા મળશે. અને 8 એમબીપીએસની સ્પીડ મળશે.