ગૃહ મંત્રી અમિત શાહનું વિમાન ઉડાવવા માટે પોતાની ઓળખ બદલવાના આરોપી BSFના પાયલટ વિંગ કમાન્ડર (નિવૃત્ત) જેએસ સાંગવાને રાજીનામું આપી દીધું છે. તેમણે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયે જ રાજીનામું આપી દીધું હતું, પરંતુ તેમની વિરુદ્ધ ગુનાઈત કેસની તપાસના કારણે રાજીનામું મંજૂર નથી કરાયું.