અટારી બોર્ડર પર બીએસએફે બુધવારે રાતે ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા બે ઘૂસણખોરોને ઠાર કર્યા. બંને ઘૂસણખોરો પાસેથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા છે. BSFએ સર્ચ અભિયાન ચલાવ્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ અમૃતસરની અટારી સરહદ નજીક ગત રાતે ધુમ્મસની આડમાં બે ઘૂસણખોરો વિસ્તારમાં ઘૂસવાની કોશિશ કરતા હતા. ત્યારે જ બીએસએફએ ચેતવણી આપી. ચેતવણી બાદ ફાયરિંગ શરૂ થઈ ગયું. કાર્યવાહીમાં બંને ઘૂસણખોરો ઘટનાસ્થળે જ ઠાર થયા.