જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સે (BSFએ) બુધવારે મોડી રાત્રે એક સંદિગ્ધ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો હતો, એમ અધિકારીઓએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના સાંબા ક્ષેત્રમાં મંગુ ચક સીમા ચોકી (BOP)ની પાસે રાત્રે 2.50 કલાકે બની હતી.