જમ્મુ-કાશ્મીર BSFને મોટી સફળતા મળી છે. BSFના જવાનોએ પૂંચના બાલાકોટ સેક્ટરમાં LoC પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. એલર્ટ રહેલા BSFના જવાનોએ બે ઘુસણખોરોને ઠાર કર્યા છે. માર્યા ગયેલા ઘૂસણખોરો પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે.