સ્ટોક માર્કેટમાં માર્કેટકેપની દ્રષ્ટિએ સેન્સેક્સની ટોચની દસ કંપનીઓમાંથી આઠ કંપનીઓના સંયુક્ત માર્કેટકેપમાં IT કંપની TCSની આગેવાનીમાં ₹86,000 કરોડનો ઉછાળો નોંધાયો હતો. ગત શુક્રવારે પૂરા થયેલા ટ્રેડિંગ સપ્તાહે ONGC અને ઈન્ફોસિસને બાદ કરતાં બાકીની આઠ બ્લુચિપ કંપનીઓના સંયુક્ત માર્કેટકેપમાં ₹85,998.28 કરોડની વૃદ્ધિ જોવા મળી હતી. TCSનું માર્કેટકેપ 19,219.45 કરોડના ઉછાળા સાથે 5,64,657.41 કરોડ જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનું માર્કેટકેપ પણ 17,071.89 કરોડની વૃદ્ધિ સાથે 5,76,294.88 કરોડની સપાટીએ પહોંચ્યું હતું.