છેલ્લા કેટલાક સમયથી શેર બજારમાં નરમાઈ જોવા મળી રહી છે, ત્યારે સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટ માત્ર 12 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યું હતું. જેના કારણે શેર હોલ્ડરોમાં નિરાશા જોવા મળી હતી. શરૂઆતી કારોબારમાં મુંબઈ શેર બજારમાં તેજી જોવા મળી હતી, નિફ્ટી 10370 સુધી પહોંચવામાં સફળ રહ્યું જ્યારે સેન્સેક્સએ 33,700 સુધી સપાટી બતાવી હતી. કારોબારના અંતે એનએસઇ નિફ્ટી 10,372.10 સાથે 40.50 અંકના વધારા સાથે બંધ રહ્યું જ્યારે સેન્સેક્સ 33,788.54 સાથે 161.57 અંકના ઉછાળા સાથે બંધ રહ્યો છે.