એશિયાઈ શેરબજારોમાં ટ્રેડ વૉરની અસર જોવા મળતા શુક્રવારે બીએસઇ સેન્સેક્સ 409.93ના ઘટાડા સાથે 32596.54 જ્યારે એનએસઇ નિફ્ટીએ દસ હજારની સપાટી તોડી 116.70ના ઘટાડા સાથે 9,998.05 પર બંધ રહ્યો છે. અમેરિકા-ચીન વચ્ચે શરૂ થયેલા ટ્રેડ વૉરને કારણે અશિયાના તમામ શેર બજારમાં મંદી જોવા મળી હતી. અમેરિકા અને ચીનના ટ્રેડ વૉરથી એશિયાઈ બજારમાં કડાકો જોવા મળ્યા હતો.