લિસ્ટિંગ કરારનું ઉલંઘન કરનારી 161 કંપનીઓના શેરોને મુંબઈ શેરબજારને આગામી પાંચમી મે 2017થી કામકાજ પર અંકુશ લાદવાનો નિર્ણય લીધો છે. આમાંથી 140 કંપનીઓ તો એવી છે જેની સામે બીજા ધોરણોનું નિયમનું પાલન નહીં કરવામાં આવતા ટ્રેડિંગ કામકાજ કરવામાં આવ્યા છે. જ્યારે બાકીની 12 કંપનીઓમાંથી આઠ કંપનીઓને ટ્રેડ ટુ ટ્રેડ સેગમેન્ટમાં ખસડવામાં આવશે જ્યારે બાકીની 13 કંપનીઓને એક્સટી ગ્રૂપમાં મૂકવામાં આવશે.