કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં બીજેપી યુવા મોરચાના જિલ્લા સચિવ પ્રવિણ નેટ્ટારુની ક્રુરતાપૂર્વક ભરી હત્યા કરી દેવામાં આવી છે. પ્રવિણ બેલ્લારે ક્ષેત્ર પાસે એક પોલ્ટ્રીની દુકાન ચલાવતો હતો. દિવસભર કામ કર્યા પછી પ્રવિણ દુકાન બંધ કરીને જ્યારે ઘરે પરત ફરીરહ્યો હતો ત્યારે રાત્રે 9 વાગ્યાની આસપાસ બદમાશોએ ધારદાર હથિયારથી તેમના પર હુમલો કર્યો હતો. ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત થયેલા પ્રવિણે દમ તોડ્યો હતો.