દિલ્હી-હરિયાણાના સિંઘુ બોર્ડર પર ખેડૂતો છેલ્લા ઘણા મહિનાઓથી કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા સામે આંદોલન કરી રહ્યા છે. આ દરમિયાન સિંઘુ બોર્ડર પર એક હેરાન કરતો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતોના મંચ પાસે એક યુવાનની ઘાતકી હત્યા બાદ એક હાથ કાપી નાખવામાં આવ્યો હતો અને મૃતદેહને બેરીકેડ પર લટકાવવામાં આવ્યો હતો. આ ઘટના ગુરુવારે રાત્રે બની હતી. એટલું જ નહીં, યુવકની લાશને 100 મીટર સુધી ખેંચવામાં આવી હતી. તે જ સમયે, જ્યારે શુક્રવારે સવારે આંદોલનકારીઓના મુખ્ય મંચ પાસે યુવકની લાશ લટકતી મળી આવી, ત્યારે હંગામો મચી ગયો.