વૈશ્વિક મહામારીના સંકટને લીધે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનનો ભારત પ્રવાસ રદ કરી દેવાયો છે. તેઓ પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ રુપે સામેલ થવાના હતા.
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન)એ મંગળવારે ભારત પ્રવાસ રદ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીસાથે ટેલીફોન પર વાતચીત કરી. વડાપ્રધાન કાર્યાલય તરફથી મંગળવારે આ જાણકારી આપવામાં આવી. આ વાતચીતમાં બોરિસ જોનસને ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ તરીકે પીએમ મોદીના ભારત આવવાના આમંત્રણ માટે ફરી એક આભાર વ્યક્ત કર્યો.