બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસન આગામી 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના પ્રસંગે ભારતના મુખ્ય અતિથિ હશે. આ જાણકારી બ્રિટનના વિદેશ મંત્રીએ આપી છે. તેઓએ કહ્યું કે ગણતંત્ર દિવસના પ્રસંગે જૉનસન ભારત આવશે. નોંધનીય છે કે જૉનસનને વડાપ્રધાન નરેન્ર્મ મોદી (Narendra Modi)એ આમંત્રિત કર્યા હતા. ગણતંત્ર દિવસ પરેડમાં છેલ્લીવાર બ્રિટિશ વડાપ્રધાન જૉન મેજર 1993માં મુખ્ય મહેમાન બન્યા હતા.