રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ (Russia Ukraine War) ને 52 દિવસ વીતી ગયા છે. યુદ્ધને બે મહિના થવા જઈ રહ્યા છે, પરંતુ બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત ક્યારે આવશે તે કોઈ ચોક્કસ કહી શકતું નથી. 24 ફેબ્રુઆરીએ યુક્રેન સામે યુદ્ધ શરૂ કર્યા બાદથી, અમેરિકા (USA) અને તમામ પશ્ચિમી દેશોએ રશિયા પર ઘણા આકરા પ્રતિબંધો લગાવ્યા છે, પરંતુ આ પ્રતિબંધો પણ યુદ્ધનો અંત લાવવામાં નિષ્ફળ રહ્યા છે. હવે રશિયાએ પણ યુક્રેનને મદદ કરી રહેલા અમેરિકાને ચેતવણી આપી છે. આ દરમિયાન રશિયાએ શનિવારે એક મોટું પગલું ભરતા બ્રિટિશ પીએમ બોરિસ જોન્સનના રશિયામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.