યુકે સરકારે ઇંગ્લેન્ડની અંદર આવવા માટે અને જવા માટે જારી કરેલી નવી કોવિડ એડવાઇઝરીના લીધે વિવાદ સર્જાયો છે. આ એડવાઇઝરીમાં યુકેએ જણાવ્યું છે કે કોવિશીલ્ડની રસી લેનારા બારતીયોને રસીકરણ પામેલા નહી ગણવામાં આવે. તેના પગલે ભારતીય સાંસદ શશી થરુર અને જયરામ રમેશ યુકે પર રોષે ભરાયા છે અને તે હજી પણ રંગભેદની માનસિકતામાંથી બહાર ન આવ્યું હોવાનું જણાવ્યું છે.