Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસનએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જી-7 શિખર સંમેલન (G7 Summit)માં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે. આ શિખર સંમેલન આ વખતે કૉનવૉલમાં 11થી 13 જૂન દરમિયાન આયોજિત કરવામાં આવશે. આ સમિટમાં દુનિયાના સાત મુખ્ય દેશોના નેતા કોરોના વાયરસ સંકટ અને જળવાયુ પરિવર્તનનો સામનો કરવાના પડકારો પર ચર્ચા કરશે. આ વખતે જી-7 શિખર સંમેલનમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાને પણ મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ