અર્ણબ ગોસ્વામીની રિપબ્લિક ભારત ટીવી ચેનલ પર બ્રિટનના બ્લોડકાસ્ટિંગ રેગ્યુલેટરે 20 હજાર યુરો એટલે કે 18 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હોવાની જાણકારી મળી હતી. આમ અર્ણબ ગોસ્વામીની મુશ્કેલીમાં વધારો થયો હતો.
‘હેટ સ્પીચ’ને લગતા નિયમોનેા રિપબ્લિક ભારતે ભંગ કર્યો હતો એવો આક્ષેપ ધ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ રેગ્યુલેટરે કર્યો હતો. મંગળવારે વર્લ્ડવ્યૂ મિડિયા નેટવર્ક લિમિટેડ વિરુદ્ધ પોતાનો આદેશ જાહેર કરતાં ઑફિસ ઑફ કોમ્યુનિકેશન દ્વારા જણાવાયું હતું કે રિપબ્લિક ભારતના પૂછતા હૈ ભારતમાં ઘણી નિર્રથક વાતો સંદર્ભ વિના બોલવામાં આવે છે અને એ હેટ સ્પીચ નિયમોનો ભંગ કરે છે. આ વાતો ભડકામણી અને ઉશ્કેરણીજનક હોય છે.
હેટ સ્પીચ નિયમ નંબર 2.3, 3.2 અને 3.3નો ભંગ આ કાર્યક્રમમાં થાય છે. આ નિયમો મુજબ કોઇ ચોક્કસ કોમ કે ધર્મના લોકો વિરુદ્ધ ઉશ્કરણી થતી હોય એવાં વિધાનો કે સ્પીચ ગુનો બને છે