Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બ્રિટન (UK)એ ફાઇઝર અને બાયોએનટેક ની કોરોના વાયરસની કોરોના વેક્સીનને મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ બ્રિટન કોવિડ-19 વેક્સીનના ડોઝને મંજૂરી આપનારો પહેલો પશ્ચિમી દેશ બની ગયો છે. મળતી જાણકારી મુજબ બ્રિટનમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા કર્મીઓને 7 ડિસેમ્બરથી વેક્સીન આપવાની શરૂઆત થઈ જશે. હેલ્થ સેક્રેટરી મેટ હેંકોકના જણાવ્યા મુજબ આ વેક્સીન સૌથી પહેલા વૃદ્ધો માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ