વિદેશ મંત્રાલયે આપેલ જાણકારી અનુસાર રસીયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિમંત્રણ પર વડાપ્રધાન મોદી 12મા બ્રિક્સ સંમેલ્લનમાં હિસ્સો લેશે. આ સંમેલ્લનનું આયોજન વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્રમોદી આમને સામને થશે. આ સંમેલ્લનમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિજેયર બોલસ્પ્નાર્પ અને રસીયાના રાષ્ટ્રપતિ પુતિન પણ ભાગ લેશે.
બ્રિક્સ સંમેલ્લન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે બે રાષ્ટ્ર પ્રમુખ સભ્યો વચ્ચે બોર્ડર વિવાદ ચરમસીમા પર છે. ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા પૂર્વી લદાખ પર વિવાદ વચ્ચે બે પ્રમુખોનું વર્તન નોંધનીય બની રહેશે. આ વિવાદથી બંને દેશોના સૈનિકો વચ્ચે આક્રમક વલણે સ્થાન લીધું હતું. જોકે વર્તમાનમાં બંને સેનાઓએ પીછેહઠ કરવાના પ્રસ્તાવ પર કામ કરી રહી છે.