-
અડધી દુનિયા પર રાજ કરનાર બ્રિટનમાં યુરોપિયન સંઘ સાથે હજુ રહેવુ કે કેમના વિવાદ વચ્ચે માર્ચ માસમાં બ્રેક્ઝિટનો અમલ શરૂ થવાનો છે ત્યારે લંડનની શેરીઓમાં સંભવિત રમખાણોને ધ્યાનમાં રાખીને રાણી એલિઝાબેથ અને શાહી પરિવારને સલામત સ્થળે ખસેડવાનો નિર્ણય લેવાયો છે. એમ મનાય છે કે તેમને સ્કોટલેન્ડમાં સુરક્ષિત કામચલાઉ આશ્રય અપાશે.