UKના વડાપ્રધાન બોરિસ જોન્સને યુરોપિયન સંઘ (EU)માંથી બહાર થવાના કરાર પર હસ્તાક્ષર કરી દીધા છે. જોન્સને કરાર પર હસ્તાક્ષર કરતી વખતે જણાવ્યું કે, આ દેશ માટે એક અદભૂત પળ છે. સરકાર 31 જાન્યુઆરી સુધી બ્રેક્ઝિટ ડીલ પૂરી કરી શકે છે. 31 જાન્યુઆરી બાદ 11 માસનો ટ્રાન્ઝિશન પીરિયડ રાખવામાં આવ્યો છે. આ દરમિયાન બ્રિટન યુરોપીયન સંઘનું સભ્ય રહેશે નહીં પરંતુ તેના નિયમોનું પાલન કરશે અને બજેટમાં યોગદાન આપશે.