ભારતે હોર્મુઝ ખાડીમાં થયેલા ઘટનાક્રમ પર તેલની કિંમતોને લીધે શુક્રવારે ચિંતા જાહેર કરી છે. ભારતે ઓપેકના મુખ્ય સભ્ય દેશ સાઉદી અરબને તેલની કિંમતોને કાબુમાં રાખવા માટે સક્રિય ભૂમિકા નિભાવવાં માટે અપીલ કરી છે. બ્રેન્ટ ક્રુડ ઓઇલની કિંમતમાં લગભગ 5%નો વધારો જાવા મળ્યો હતો જે જાન્યુઆરી મહિનાનો સૌથી વઘારે છે.
બ્રેન્ટ ક્રુડ ઓઇલની કિંમત હાલ 65 ડોલર પ્રતિ બેરલ છે. ઉલ્લેખનીય છે કે ખાડીમાં ઇરાની દળો દ્વારા અમેરિકન સેનાના ડ્રોનને તોડી પાડ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સખત વલણ અપનાવ્યું છે જેને લઇને વિસ્તારમાં તણાવની સ્થિતિ છે.