પશ્ચિમ આફ્રિકાના દેશ ગિનીની સરકાર ભંગ કરી દેવામાં આવી છે સાથે જ દેશની સરહદોને સીલ કરી દેવામાં આવી છે. આ જાહેરાત ગિની સૈન્ય દ્વારા સરકારી ટીવી પર કબજો કર્યા બાદ કરવામાં આવી હતી. હાલ નાનકડા દેશ ગિનીની સત્તાને લઇને સૈન્ય તેમજ સરકાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. બીજી તરફ ગિનીની રાજધાની કોનાક્રીમાં ભારે ગોળીબાર થયો હતો.