કેટલાક લોકો ચિકન ખાવાના ખૂબ જ શોખીન હોય છે તેઓના માટે થોડા આંચકો લાગે તેવા સમાચાર આવ્યા છે. મરઘી ઉછેર વેપાર ટૂંક સમયમાં જ પશુઓ પ્રતિ ક્રુરતા અધિનિયમ હેઠળ આવશે. અંત્રે નોંધનીય છે કે ઈંડા ઉત્પાદનમાં ભારત બીજા નંબર દેશ છે. દર વર્ષે અંદાજે 880 કરોડ ઇંડાનું ઉત્પાદન થાય છે, જ્યારે 42 લાખ ટન બોયલર મુરઘીના મીટનું ઉત્પાદન થાય છે.
નવો નિયમ જે તે રાજ્યને 31 ડિસેમ્બર સુધી નિયમ નોટિફાઇ કરવાનો રહેશે. સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2020થી નવો નિયમ લાગુ કરવામાં આવશે. જે અંતર્ગત તમામ મુરઘી ઉછેરને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બની રહેશે. જે પાંચ વર્ષ સુધીનું હશે, ત્યારબાદ ફરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તો નિયમનો ભંગ કરવા પર પશુ ક્રુરતા નિયમ હેઠળ કાર્યવાહી અંતર્ગત દંડ ફટાકરવામાં આવશે.
- સરકારના શું નિયમો છે?
નિયમ પ્રમાણે મુરઘા ઉછેર માટે રજિસ્ટ્રેશન સમયે ફાર્મની સંપૂર્ણ જાણકારી આપવાની રહેશે. સમાયંતરે સરકાર દ્વારા ચેકિંગ પણ કરવામાં આવશે. - ત્યારબાદથી 6-8 મુરઘી માટે 550 સ્ક્વેયર સેન્ટીમીટર જગ્યા રાખવી પડશે. તથા પશુઓના ડોક્ટરની વ્યવસ્થા કરવી પડશે અને એન્ટીબાયોટિક્સ પશુ ડોક્ટરની સલાહ પ્રમાણે આપવું પડશે. તથા મુરઘા ઉછેર કેન્દ્ર ચલાવતા શખ્તે આ તમામ બાબતનો રેકોર્ડ પણ રાખવો પડશે.