Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નવરાત્રીને હવે માત્ર 6 દિવસ જ બાકી છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી વરસાદની  શક્યતા છે. રાજ્યમાં  નૈઋત્યનું ચોમાસું ઓક્ટોબરનાં પ્રથમ સપ્તાહ સુધી રહી શકે છે. જેના કારણે ખેલૈયા સહિત આયોજકો પણ મુંજવણમાં મુકાયા છે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતનાં દરિયાઇ વિસ્તારોમાં સર્જાયેલું ડિપ્રેશન આગામી 24 કલાકમાં ચક્રાવાતમાં ફેરવાશે અને આગામી 72 કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં ઓમાનના સમુદ્રી વિસ્તાર તરફ ધપશે. '

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ