દેશમાં કોરોનાની બે વેક્સીનને મંજૂરી મળવાની સાથે જ દુનિયાની નજર હવે ભારત પર ટકેલી છે. બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ જાયર બાલસોનારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી એસ્રાે જેનેકા વેક્સીનના 20 લાખ ડોઝ આપવાનો અનુરોધ કર્યો છે. નોંધનીય છે કે, DCGIએ સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)ની કોવિશીલ્ડ (Covishield) અને ભારત બાયોટેક (Bharat Biotech)ની વેક્સીન કોવેક્સીન (Covaxin)ને ઇમરજન્સી ઉપયોગ માટે અંતિમ મંજૂરી આપી દીધી છે.