Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે કહ્યું કે તેમનામાં કોરોના વાયરસના સામાન્ય લક્ષણ છે અને તેમને કોઈ મુશ્કેલી નથી. બ્રાઝીલ દુનિયામાં કોરોના વાયરસથી પ્રભાવિત દેશોમાં અમેરિકા બાદ બીજા સ્થાન પર છે.

અહી આશરે 16 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમાંથી 65 હજારથી વધુ લોકોના મોત થયા છે. જેયર બોલસોનારોની સરકાર પર કોરોના વાયરસને લઈને યોગ્ય પગલા ન ભરવાનો આરોપ લાગતો રહ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ